Pages

Search This Website

Friday, 24 December 2021

Top Songs Amazon Music: Discover Songs

Listen to podcasts, trending playlists, hit music, and your favorite songs

3 months FREE of Amazon Music Unlimited.

We’re changing the way you find and play the music and podcasts you love. Listen with your Prime membership or get more with Amazon Music Unlimited.

Amazon Music included with Prime
• Access 2 million songs, ad-free
• Millions of podcast episodes
• Thousands of stations and top playlists
• Unlimited skips and offline listening
• Hands-free access with your favorite devices

Amazon Music Unlimited, all the above PLUS
• Access 75 million songs, ad-free, in the highest quality streaming audio
• 10 million podcast episodes, including Amazon Originals
• Enjoy the latest new releases
• Stream music videos, including video playlists
• 30-Day FREE trial available to new subscribers
• Hear music the way the artist intended
• Access 7 million songs in Ultra HD (up to 10X+ bitrate)
• Exclusive Ultra HD remastered albums
• Experience our fast-growing collection of spatial audio




Or listen to Amazon Music, no credit card required
• Stream free music and podcasts
• Thousands of stations
• Listen on your favorite device


બારિશ કી જાએ

ટોપ ફાઈવની આ યાદીમાં પાંચમા નંબરે છે બારિશ કી જાએ. ગીતમાં નવાઝુદ્દીન અને સુનંદા શર્મા છે. આ ગીતમાં નવાઝુદ્દીનનો રોમેન્ટીક અંદાજ છે અને સુનંદાનું બચપનુ. ગીત 27 માર્ચે રિલીઝ થયુ છે. જેને 48 કરોડથી વધુ વખત જોવામાં આવ્યું છે.

સૈંયા જી

યોયો હની સિંહે આ ગીતની સાથે યુ-ટ્યુબ પર સારી વાપસી કરી છે. આમ તો અત્યારે હિટ નંબર્સ આપનારા નેહા કક્કડના અવાજના ગીતો પણ છે. નુસરત ભરૂચાની અદાઓથી ગીત રોમેન્ટિક બની ગયુ છે અને યો યો હની સિંહની આ એક જાણીતી સ્ટાઈલ પણ છે. ગીત યુ-ટ્યુબ પર 27 જાન્યુઆરીએ રિલીઝ થયુ હતુ. જેને 48 કરોડથી વધુ વખત જોવામાં આવ્યું છે.

ફિલહાલ 2

ફિલહાલના પહેલા ગીતની જેમ તેમાં પણ અક્ષય કુમાર અને નૂપુર સેનન છે. બંનેની લવ સ્ટોરી જેમાં આ વખતે થોડુ દર્દ પણ પિરસવામાં આવ્યું છે. કદાચ આ દુ:ખ દર્શકોને પંસદ આવી ગયુ છે અથવા એવુ કહો કે નુપુર અને અક્ષયની જોડીએ દર્શકોનું દિલ જીતી લીધુ. 6 જુલાઈએ રિલીઝ થયેલા આ ગીતને 53 કરોડથી વધુ વખત જોવામાં આવ્યું છે.

પાનીપાની

પ્રખ્યાત રૈપર બાદશાહ એક વખત ફરી યુ-ટ્યુબના બાદશાહ બન્યાં છે. જોકે, તેમનો આ નંબર પ્રથમ નંબરથી ચૂકી ગયો છે. પરંતુ બીજા નંબરે યથાવત છે. 9 જૂને રિલીઝ થયેલા તેમના ગીત પાની પાનીને 64 કરોડથી વધુ વખત જોવામાં આવ્યું છે. ગીતમાં બાદશાહની સાથે-સાથે જેકલીન પણ છે. જે લોકોને દીવાના બનાવી રહી છે. જે ગતિથી ગીતના હિટ્સ વધી રહ્યાં છે તેને જોઈને કહી શકાય કે બાદશાહ ફરીથી પોતાનું સિંહાસન પ્રાપ્ત કરી શકે છે.

લુટ ગએ

પ્રથમ નંબર પર છે જુબિન નૌટિયાલનું લૂટ ગએ હૈ. આમ તો આ એક ગીત જ છે, પરંતુ થોડી જ મિનિટોમાં તેમાં એક તિવ્ર પ્રેમ કથા દેખાય છે. જેને અંજામ આપે છે ઈમરાન હાશમી અને યુક્તિ. ગીત એટલુ હીટ થયુ છે કે અત્યાર સુધી તેને 100 કરોડથી વધુ વખત જોવામાં આવ્યું છે. 17 ફેબ્રુઆરીએ રિલીઝ થયેલુ ગીત આટલા હિટ્સની સાથે ચાલુ વર્ષે યુ-ટ્યુબ પર રિલીઝ થયેલા ગીતમાં સૌથી વધુ વખત જોવામાં આવેલુ ગીત છે.

Import your playlists
• Move existing playlists from other music platforms to Amazon Music in a few quick steps. Learn more at http://www.amazon.com/playlistimport

My Music
• Stream music you’ve purchased from Amazon or download to play offline - MP3s or AutoRip CDs/Vinyl. Your Amazon purchases are stored for free in the Amazon cloud

No comments:

Post a Comment